data-ad-slot="5257886378"






data-ad-slot="1468635747"

Text Format 

ગુજરાતની કલા,સંસ્કૃતિ અને વારસો






1. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? 
(A) વેરાવળ
(B) દ્વારકા
(C) દેવની મોરી
(D) વલસાડ

2. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 
(A) 4
(B) 7
(C) 5
(D) ૩

3. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. 
(A) પ્રસિદ્ધ ગાયક
(B) વૈજ્ઞાનિક
(C) લેખક – પત્રકાર
(D) રંગભૂમિના કલાકાર

4. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? 
(A) શામળદાસ ગાંધી
(B) ઇન્દુલાલ યાજ્ઞિક
(C) ઝવેરચંદ મેઘાણી
(D) ઉમાંશંકર જોશી

5. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?
(A) વેચાણ ઘર
(B) હાટ
(C) કલા દર્શન
(D) હાથશાળ મેળો

6. પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. 
(A) તલગાજરડા
(B) ભાવનગર
(C) મહુવા
(D) બોટાદ

7. ગાંધીજીના મોટા પુત્ર હરીલાલ પર લખાયેલ પુસ્તક કર્યું ? 
(A) અંધાર-ઉજાસ
(B) પ્રકાશકિરણ
(C) પ્રકાશો પડછાયો
(D) પ્રકાશ પુંજ

8. ગુજરાતનું કયું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે ? 
(A) ખેડા
(B) વડોદરા
(C) નડીયાદ
(D) આણંદ

9. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? 
(A) સત્યના પ્રયોગો
(B) નીતિવાદને માર્ગ
(C) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
(D) હિંદ સ્વરાજ

10. ગુજરાતના ભરૂચ જીલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? 
(A) ગાંધાર
(B) જંબુસર
(C) દહેજ
(D) ભાડભૂત

11. બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખુબ જાણીતું છે ? 
(A) મેરાયો નૃત્ય
(B) મરચી નૃત્ય
(C) ટીપ્પણી નૃત્ય
(D) ગોફ ગુંથણ નૃત્ય

12. ગુજરાતના કયા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ? 
(A) ભાવનગર
(B) ભુજ
(C) જામનગર
(D) જુનાગઢ

13. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? 
(A) સ્વામી દયાનંદ
(B) સ્વામી વિવેકાનંદ
(C) સ્વામી સચ્ચીદાનંદ
(D) સ્વામી સરસ્વતીચંદ્ર

14. નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? 
(A) ગીર અભયારણ્ય
(B) ચાંપાનેર
(C) સૂર્યમંદિર, મોઢેરા
(D) દ્વારકા મંદિર

15. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? 
(A) સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
(B) ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(C) એમ.જે.લાઈબ્રેરી, અમદાવાદ
(D) યુનીવર્સીટી લાઈબ્રેરી, જામનગર

16. સામાજિક-સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? 
(A) ડાંગ જિલ્લામાં
(B) દાહોદ જિલ્લામાં
(C) વલસાડ જિલ્લામાં
(D) પંચમહાલ જિલ્લામાં

17. ‘પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? 
(A) મીના
(B) ગરાસીયા
(C) રાઠવા
(D) ધોડીયા

18. જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિર ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? 
(A) રોમન
(B) મુઘલ
(C) ચાલુક્ય
(D) ઇન્ડો-આર્યન

19. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? 
(A) ગૌડીયા પ્રણાલી
(B) રસિક પ્રણાલી
(C) વારકરી પ્રણાલી
(D) સખી પ્રણાલી

20. ‘ધરતીના ચિત્રકલા’ તરીકે કોણ જાણીતા છે ? 
(A) ખોડીદાસ પરમાર
(B) છગનભાઈ જાદવ
(C) વાસુદેવ સ્માર્ત
(D) ક્રાંતિભાઈ પરમાર


આભાર