Kidney Guide in Gujarati

Sponsor Ads 


ડો. સંજય પંડ્યાનું લોકપ્રિય પુસ્તક "તમારી કિડની બચાવો" વેબસાઈટ દ્વારા તમને આપશે...

  1. કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
  2. કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
  3. કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
  4. કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
  5. ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
  6. કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી

અમારા ટેલીગ્રામ ચેનલમાં જોડાવા :- અહી ક્લિક કરો 
અમારા ટેલિગ્રામના ગ્રૂપમાં જોડાવા :- અહી ક્લિક કરો